પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સીઆરપીએફના જવાનોને 82મા સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
Posted On:
27 JUL 2020 10:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીઆરપીએફના જવાનોને 82મા સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આ ઉત્કૃષ્ટ દળના 82મા સ્થાપના દિવસ પર તમામ @crpfindia ના જવાનોને શુભેચ્છાઓ. સીઆરપીએફ આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં મોખરે છે. આ દળની હિંમત અને વ્યવસાયીકરણની વ્યાપક પ્રશંસા કરવામાં આવે છે.
ભવિષ્યમાં સીઆરપીએફ વધુ સિદ્ધિઓ હાંસલ કરે."

DS/GP/BT
(Release ID: 1641474)
Visitor Counter : 306
Read this release in:
Odia
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam