પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગોપાલકૃષ્ણ ગોખલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી

प्रविष्टि तिथि: 09 MAY 2020 12:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જન્મ જયંતી પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી પર યાદ કરીએ. એક મહાન વ્યક્તિત્વએ અપાર જ્ઞાનની સાથે આશીર્વાદ આપ્યા, તેમણે શિક્ષણ અને સામાજિક સશક્તિકરણ માટે ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું. તેમણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પણ અનુકરણીય નેતૃત્વ પ્રદાન કર્યું.

 

SD/GP


(रिलीज़ आईडी: 1622457) आगंतुक पटल : 307
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam