પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈસ્ટરના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 12 APR 2020 1:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈસ્ટરના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું, ઈસ્ટરના અવસર પર બધા લોકોને વિશેષ શુભેચ્છા. ભગવાન ઈસુ ખ્રિસ્તાના ઉમદા વિચારો, ખાસ કરીને ગરીબ અને જરૂરીયાત વાળા લોકોને સશક્ત બનાવવાની એમની અતૂટ પ્રતિબદ્ધતાનું આપણે સ્મરણ કરીએ. ભગવાન કરે આ ઈસ્ટર કોવિડ-19ની સમસ્યામાંથી સફળતાપૂર્વક બહાર નિકળવાની અને એક સ્વસ્થ ગ્રહનું નિર્માણ કરવાની શક્તિ આપે.

GP/RP


(रिलीज़ आईडी: 1613582) आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam