પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જણાવ્યું, આ પડકારજનક સમયમાં ભારત-બ્રાઝીલની ભાગીદારી સૌથી વધુ મજબૂત બની છે
Posted On:
10 APR 2020 2:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ પડકારજનક સમયમાં ભારત-બ્રાઝીલની ભાગીદારી સૌથી વધુ મજબૂત બની છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર એમ. બોલસોનારોના ટ્વીટનો પ્રત્યુત્તર આપ્યો હતો જેમાં તેમણે બ્રાઝીલને હાઇડ્રોકસીક્લોરોક્વિનનો જથ્થો પૂરો પાડવાના ભારતના નિર્ણય માટે તેમણે પોતાનો આભાર વ્યકત કર્યો હતો.
“ભારત આ મહામારી વિરુદ્ધની માનવજાતની લડાઈમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે,” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
(Release ID: 1612922)
Visitor Counter : 179
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam