પ્રધાનમંત્રીનું કાર્યાલય
માનનીય પ્રધાનમંત્રીની સ્લોવાકિયા મુલાકાત દરમિયાન થયેલા પરિણામોની યાદી
प्रविष्टि तिथि:
15 JUN 2026 5:17PM by PIB Ahmedabad
સમજૂતી પત્ર (MoU)/ઉદ્દેશ પત્ર (LoI)
|
ક્રમ
|
શીર્ષક
|
|
1.
|
શ્રમ સ્થળાંતરના ક્ષેત્રમાં સહયોગ પર MoU
|
|
2.
|
સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપતો આશય પત્ર (LoI)
|
|
3.
|
ડિજિટલ ટેકનોલોજી પર સમજૂતી કરાર
|
|
4.
|
ઉચ્ચ શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી કરાર
|
|
5.
|
દ્રશ્ય-શ્રાવ્ય (ઑડિયો-વિઝ્યુઅલ) નિર્માણ પર સમજૂતી કરાર
|
|
6.
|
ટેકનિકલ યુનિવર્સિટી ઓફ કોસિસ ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પ્રથમ ICCR ચેરની સ્થાપના
|
|
7.
|
ક્વોન્ટમ કોમ્યુનિકેશન અને ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શનના ક્ષેત્રમાં સમજૂતી કરાર
|
|
8.
|
આયુષ મંત્રાલય હેઠળની પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી અને સ્લોવાક હેલ્થ સ્પા પીઅસ્ટે વચ્ચે MoU પર હસ્તાક્ષર
|
|
9.
|
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, દિલ્હી અને સ્લોવાક ટેકનિકલ યુનિવર્સિટી વચ્ચે વિદ્યાર્થી આદાનપ્રદાન કાર્યક્રમો, શિષ્યવૃત્તિઓ અને સંશોધન સહયોગ માટે કરાર
|
|
10.
|
ટૂર ઓપરેટર્સ એસોસિએશન વચ્ચે પ્રવાસન સહયોગ
|
|
11.
|
ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA) અને સ્લોવાક એકેડેમી ઓફ સાયન્સ (SAS) વચ્ચે વૈજ્ઞાનિક સહયોગ પર કરાર
|
જાહેરાતો
|
ક્રમ
|
શીર્ષક
|
|
1.
|
દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક ભાગીદારીના સ્તર પર લાવવા
|
|
2.
|
આતંકવાદ વિરોધી સંયુક્ત કાર્યકારી જૂથ (જોઇન્ટ વર્કિંગ ગ્રુપ) ની સ્થાપના
|
|
3.
|
કોન્સ્યુલર સંવાદની સ્થાપના
|
SM/BS/JD
(रिलीज़ आईडी: 2273110)
आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam