પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પર્યાવરણ ક્ષેત્રે પ્રશંસનીય સિદ્ધિ બદલ પ્રધાનમંત્રીએ આસામના લોકોને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 05 JUN 2026 11:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પર્યાવરણ સંરક્ષણમાં પ્રશંસનીય સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આસામના લોકો, ખાસ કરીને રાજ્યની નારી શક્તિને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એક ટકાઉ પૃથ્વીના નિર્માણના ઉદ્દેશ્યવાળા આ મહત્વપૂર્ણ પ્રયાસમાં રાજ્યની નારી શક્તિએ અગ્રેસર ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આસામના લોકોની પ્રશંસનીય સિદ્ધિ, ખાસ કરીને રાજ્યની નારી શક્તિને એક ટકાઉ પૃથ્વીના નિર્માણના ઉદ્દેશ્યવાળા આ પ્રયાસમાં અગ્રેસર ભૂમિકા ભજવવા બદલ અભિનંદન"

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2269685) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Tamil