પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગંગટોકમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે વાતચીત કરી

प्रविष्टि तिथि: 28 APR 2026 7:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે સિક્કિમના ગંગટોકની મુલાકાત દરમિયાન પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનારા  વ્યક્તિઓ સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

"આજે સાંજે ગંગટોકમાં, પદ્મ પુરસ્કાર વિજેતાઓ અને વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવનારા લોકો સાથે વાતચીત કરી. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવી ખૂબ જ સરસ રહી.."


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2256104) आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Nepali , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam