પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદી શ્રી લિપ-બુ ટેનને મળ્યા, ભારતના સેમિકન્ડક્ટર પ્રવાસ માટે ઇન્ટેલની પ્રતિબદ્ધતાને બિરદાવી
प्रविष्टि तिथि:
09 DEC 2025 9:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી લિપ-બુ ટેનને મળીને આનંદ વ્યક્ત કર્યો અને ભારતના સેમિકન્ડક્ટર પ્રવાસ માટે ઇન્ટેલની પ્રતિબદ્ધતાનું હાર્દિક સ્વાગત કર્યું.
પ્રધાનમંત્રીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું:
“શ્રી લિપ-બુ ટેનને મળીને આનંદ થયો. ભારત અમારા સેમિકન્ડક્ટર પ્રવાસ માટે ઇન્ટેલની પ્રતિબદ્ધતાનું સ્વાગત કરે છે. મને ખાતરી છે કે ટેક્નોલોજી માટે નવીનતા-સંચાલિત ભવિષ્યનું નિર્માણ કરવા માટે અમારા યુવાનો સાથે કામ કરીને ઇન્ટેલને એક મહાન અનુભવ મળશે.”
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2201167)
आगंतुक पटल : 15