પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કાશી તમિલ સંગમમ્ માટે શુભકામનાઓ પાઠવી
प्रविष्टि तिथि:
02 DEC 2025 6:40PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શરૂ થઈ રહેલા કાશી તમિલ સંગમમ્ માટે તેમની શુભકામનાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું કે આ જીવંત કાર્યક્રમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. શ્રી મોદીએ કહ્યું, "સંગમમ્ માટે કાશી આવી રહેલા દરેકને હું સુખદ અને યાદગાર રોકાણ માટે શુભેચ્છાઓ પાઠવું છું!"
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"આજે કાશી તમિલ સંગમમ્ શરૂ થઈ રહ્યો છે, ત્યારે હું આ જીવંત કાર્યક્રમ માટે મારી શુભકામનાઓ પાઠવું છું, જે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. સંગમમ્ માટે કાશી આવી રહેલા દરેકને હું સુખદ અને યાદગાર રોકાણ માટે શુભેચ્છાઓ પાઠવું છું!"
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2197844)
आगंतुक पटल : 8