પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બ્લાઇન્ડ વિમેન્સ ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
27 NOV 2025 10:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય બ્લાઇન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરી હતી, જેણે તાજેતરમાં બ્લાઇન્ડ વિમેન્સ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. શ્રી મોદીએ ખેલાડીઓ સાથે ઉષ્માભર્યો વાર્તાલાપ કર્યો, જેમણે ટુર્નામેન્ટના પોતાના અનુભવો શેર કર્યા.
X પર એક સંદેશમાં, શ્રી મોદીએ કહ્યું:
"બ્લાઇન્ડ વિમેન્સ ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય બ્લાઇન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કરવાથી ખૂબ આનંદ થયો! તેઓએ તેમના અનુભવો શેર કર્યા, જે ખરેખર પ્રેરણાદાયક હતા."
SM/IJ/GP
(रिलीज़ आईडी: 2195703)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Tamil
,
Kannada
,
Malayalam