પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ બોક્સર જૈસ્મીન લંબોરિયાને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં 57 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા

Posted On: 14 SEP 2025 7:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય બોક્સર જૈસ્મીન લંબોરિયાને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં 57 કિગ્રા વજન વર્ગમાં તેમની નોંધપાત્ર જીત બદલ અભિનંદન આપ્યા.

X પર પોસ્ટ કરાયેલા એક સંદેશમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"@BoxerJaismine ને 57 કિગ્રા વજન વર્ગમાં તેમની જીત બદલ અભિનંદન! તેમનું શાનદાર પ્રદર્શન આવનારા સમયમાં અસંખ્ય ખેલાડીઓને પ્રેરણા આપશે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ."

SM/IJ/GP/JD


(Release ID: 2166607) Visitor Counter : 2