પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પરિણામોની યાદી: મોરેશિયસના પ્રધાનમંત્રીની ભારત યાત્રા

Posted On: 11 SEP 2025 2:10PM by PIB Ahmedabad

ક્રમ

એમઓયુ/કરાર

1.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને મોરેશિયસના તૃતીય શિક્ષણ, વિજ્ઞાન અને સંશોધન મંત્રાલય વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી કરાર

2.

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ - રાષ્ટ્રીય સમુદ્રશાસ્ત્ર સંસ્થાન અને મોરેશિયસ સમુદ્રશાસ્ત્ર સંસ્થાન વચ્ચે સમજૂતી કરાર

3.

મોરેશિયસ સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ અને જાહેર સેવા અને વહીવટી સુધારા મંત્રાલય હેઠળ કર્મયોગી ઇન્ડિયા વચ્ચે સમજૂતી કરાર

4.

ઉર્જા  ક્ષેત્રમાં સહકાર અંગે સમજૂતી કરાર

5.

નાના વિકાસ પ્રોજેક્ટ્સના બીજા તબક્કાના અમલીકરણ માટે ભારતીય ગ્રાન્ટ સહાય અંગે સમજૂતી કરાર

6.

હાઇડ્રોગ્રાફી ક્ષેત્ર સહમતિ કરારનું  નવીકરણ

7.

ભારત સરકાર અને મોરેશિયસ સરકાર વચ્ચે ઉપગ્રહો અને પ્રક્ષેપણ વાહનો માટે ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકોમ્યુનિકેશન સેન્ટરની સ્થાપના અને અવકાશ સંશોધન, વિજ્ઞાન અને એપ્લિકેશન્સના ક્ષેત્રમાં સહયોગ માટે કરાર.

જાહેરાતો     

  1. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ અને યુનિવર્સિટી ઓફ મોરેશિયસ, રેડ્યુટ વચ્ચે MoU.
  2. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટેશન મેનેજમેન્ટ, બેંગલુરુ અને યુનિવર્સિટી ઓફ મોરેશિયસ વચ્ચે MoU.
  3. ટેમરિન્ડ ફોલ્સ ખાતે 17.5 મેગાવોટ ફ્લોટિંગ સોલાર પીવી પ્રોજેક્ટ સ્થાપવા માટે G2G પ્રસ્તાવને આગળ ધપાવવાનો નિર્ણય. NTPC લિમિટેડની એક ટીમ આ સંદર્ભમાં CEB સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે ટૂંક સમયમાં મોરેશિયસની મુલાકાત લેશે.

SM/NP/GP/JT 


(Release ID: 2165658) Visitor Counter : 2