પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભૂપેન હજારિકાજીની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને સંગીત પર વિચારો શેર કર્યા
प्रविष्टि तिथि:
08 SEP 2025 9:43AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂપેન હજારિકાજીના જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન અને સંગીત પર અને તેનાથી લાખો લોકોને કેવી રીતે પ્રેરણા મળી તેના પર કેટલાક વિચારો લખ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"ભૂપેન હજારિકાજીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરી રહ્યા છીએ. તેમની જન્મશતાબ્દી ઉજવણી શરૂ કરીને, તેમના જીવન અને સંગીત પર અને તેનાથી લાખો લોકોને કેવી રીતે પ્રેરણા મળી તેના પર કેટલાક વિચારો લખ્યા છે."
"આસામની સંસ્કૃતિને વૈશ્વિક માન્યતા આપનારા ભારત રત્ન ડૉ. ભૂપેન હજારિકાને તેમની જન્મજયંતિ પર મારી શ્રદ્ધાંજલિ.
ભારતીય સંસ્કૃતિ અને સંગીત જગતમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહેશે. તેમના જન્મશતાબ્દી વર્ષ પર મારો આ લેખ વાંચો..."
"ভূপেন হাজৰিকা জীক তেওঁৰ জন্ম বাৰ্ষিকীত স্মৰণ কৰিছো । আমি তেওঁৰ জন্ম শতবাৰ্ষিকী উদযাপন আৰম্ভ কৰাৰ সময়তে, তেওঁৰ জীৱন আৰু সংগীতে কিদৰে লাখ লাখ লোকক অনুপ্ৰাণিত কৰিছে সেই বিষয়ে কিছু ভাৱ ব্যক্ত কৰিছো।
*****
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2164549)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam