પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 7માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કર્યો
બિહારમાં યોજાઈ રહેલી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને શુભકામનાઓ, આ પ્લેટફોર્મ તમારા શ્રેષ્ઠતમ સ્તરને બહાર લાવે અને સાચી રમતગમતની શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપે: પ્રધાનમંત્રી
આજે ભારત 2036માં આપણા દેશમાં ઓલિમ્પિક લાવવાના પ્રયાસો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
સરકાર દેશમાં રમતગમતના માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે: પ્રધાનમંત્રી
છેલ્લા દાયકામાં રમતગમતનું બજેટ ત્રણ ગણાથી વધુ વધારવામાં આવ્યું છે, આ વર્ષે રમતગમતનું બજેટ લગભગ 4,000 કરોડ રૂપિયા છે: પ્રધાનમંત્રી
દેશમાં સારા ખેલાડીઓ તેમજ ઉત્તમ રમતગમત વ્યાવસાયિકો ઉત્પન્ન કરવાના ઉદ્દેશ્ય સાથે અમે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતને મુખ્ય પ્રવાહના શિક્ષણનો ભાગ બનાવ્યો છે: પ્રધાનમંત્રી
Posted On:
04 MAY 2025 8:02PM by PIB Ahmedabad
બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, કેન્દ્રીય મંત્રીઓ શ્રી મનસુખ માંડવિયા, શ્રીમતી રક્ષા ખડસે, શ્રી રામ નાથ ઠાકુર આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
AP/IJ/GP/JD
(Release ID: 2126866)
Visitor Counter : 36