પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સૌને ઇસ્ટરની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
Posted On:
20 APR 2025 8:58AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બધાને ઇસ્ટરની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
એક્સ પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું:
"બધાને ઇસ્ટરની શુભકામનાઓ. આ ઇસ્ટર ખાસ છે કારણ કે સમગ્ર વિશ્વમાં જ્યુબિલી વર્ષ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યું છે. આ શુભ અવસર દરેકમાં આશા, નવીકરણ અને કરુણાની ભાવના જગાડે. ચારે બાજુ ખુશી અને સદ્ભાવના રહે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2123002)
Visitor Counter : 43
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam