પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી

Posted On: 06 APR 2025 11:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસાનાયક સાથે, અનુરાધાપુરામાં પવિત્ર જયા શ્રી મહાબોધિ મંદિરની મુલાકાત લીધી અને પૂજનીય મહાબોધિ વૃક્ષ પર પ્રાર્થના કરી.

આ વૃક્ષ ત્રીજી સદી બીસીઇમાં ભારતથી સંગમિત મહાથેરી દ્વારા શ્રીલંકા લાવવામાં આવેલા બોના છોડમાંથી ઉગ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ભારત-શ્રીલંકા વચ્ચે ગાઢ ભાગીદારીનો પાયો બનાવતા મજબૂત સભ્યતા સંબંધોના પુરાવા તરીકે ઉભું છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2119484) Visitor Counter : 41