પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ આજીવિકામાં વધારો સુનિશ્ચિત કરવા, સમગ્ર ભારતમાં પાયાના સ્તરે રોજગાર અને આર્થિક વિકાસને વેગ આપવા બદલ GeMની પ્રશંસા કરી

Posted On: 01 APR 2025 7:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલની આજીવિકામાં વધારો સુનિશ્ચિત કરવા, પાયાના સ્તરે રોજગાર અને સમગ્ર ભારતમાં આર્થિક વિકાસને વેગ આપવા બદલ પ્રશંસા કરી.

કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા X પર લખાયેલી એક પોસ્ટના જવાબમાં, તેમણે કહ્યું:

"પ્રશંસનીય સિદ્ધિ, આજીવિકામાં વધારો સુનિશ્ચિત કરવા, પાયાના સ્તરે રોજગાર અને સમગ્ર ભારતમાં આર્થિક વિકાસને વેગ આપવા બદલ."

AP/IJ/GP/JD


(Release ID: 2117541) Visitor Counter : 38