પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની લેક્સ ફ્રિડમેન સાથેની પોડકાસ્ટ હવે અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે

Posted On: 23 MAR 2025 12:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની હાલમાં જ પ્રખ્યાત AI સંશોધક અને પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેની પોડકાસ્ટ હવે અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે તેને વ્યાપક વૈશ્વિક પ્રેક્ષકો માટે ઉપલબ્ધ બનાવે છે.

X પર આ જાહેરાત કરતા શ્રી મોદીએ લખ્યું;

“લેક્સ ફ્રિડમેન સાથેની તાજેતરની પોડકાસ્ટ હવે અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે! આનો હેતુ વાતચીતને વ્યાપક પ્રેક્ષકો માટે સુલભ બનાવવાનો છે. તેને જરૂરથી સાંભળો...

@lexfridman”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2114144) Visitor Counter : 77