પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને મળ્યા

प्रविष्टि तिथि: 01 MAR 2025 2:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં NXT કોન્ક્લેવમાં શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી રાનિલ વિક્રમસિંઘેને મળ્યા.

X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

“NXT કોન્ક્લેવમાં, મારા મિત્ર શ્રી રાનિલ વિક્રમસિંઘેને મળ્યા. હું હંમેશા આપણી વાતચીતની રાહ જોતો રહ્યો છું અને વિવિધ મુદ્દાઓ પર તેમના દ્રષ્ટિકોણની પ્રશંસા કરું છું. @RW_SRILANKA”

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2107302) आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam