પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને મળ્યા
प्रविष्टि तिथि:
01 MAR 2025 2:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં NXT કોન્ક્લેવમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી ટોની એબોટને મળ્યા.
તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:
"મારા સારા મિત્ર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી, શ્રી ટોની એબોટને મળીને આનંદ થયો. તેઓ હંમેશા ભારતના મિત્ર રહ્યા છે. તેમની વર્તમાન મુલાકાત દરમિયાન આપણે બધાએ તેમને બાજરીનો આનંદ માણતા જોયા છે. @HonTonyAbbott"
AP/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2107294)
आगंतुक पटल : 79
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada