પ્રધાનમંત્રીનું કાર્યાલય
પરીક્ષા પે ચર્ચા 12 ફેબ્રુઆરીના રોજ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર વિશેષ એપિસોડ રજૂ કરશે: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
11 FEB 2025 1:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'પરીક્ષા યોદ્ધાઓ' જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, "તેથી, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આવતીકાલે, 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"#ExamWarriors જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો સમાવેશ થાય છે. તેથી, આ વર્ષના "પરીક્ષા પે ચર્ચા" માં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આવતીકાલે, 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે. અને આપણી સાથે @deepikapadukone હશે. જે આ વિષય પ્રત્યે ખૂબ જ ભાવુક છે, તેઓ આ વિશે વાત કરશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2101689)
મુલાકાતી સંખ્યા : 115
આ રીલીઝ વાંચો:
Malayalam
,
Assamese
,
Odia
,
Nepali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada