પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મેટ્રો કનેક્ટિવિટી વધારવા, શહેરી પરિવહનને મજબૂત કરવા માટે કરવામાં આવેલા વ્યાપક કાર્યો પર પ્રકાશ પાડ્યો
प्रविष्टि तिथि:
05 JAN 2025 11:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં મેટ્રો કનેક્ટિવિટીના વિસ્તરણમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ અને શહેરી પરિવહન વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં તેમજ લાખો નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ સુધારવામાં તેમની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે.
MyGov એ ભારતની મેટ્રો ક્રાંતિ વિશે X થ્રેડ્સ પર પોસ્ટ કર્યું જેના પર પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપ્યો અને કહ્યું;
"છેલ્લા દશકામાં, મેટ્રો કનેક્ટિવિટી વધારવામાં, શહેરી પરિવહનને મજબૂત બનાવવામાં અને 'ઇઝ ઑફ લિવિંગ'ને વધારવા માટે વ્યાપક કામ કરવામાં આવ્યું છે. #MetroRevolutionInIndia"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2090286)
आगंतुक पटल : 121
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam