પ્રધાનમંત્રીનું કાર્યાલય
Perplexity AIના CEO પ્રધાનમંત્રીને મળ્યા
Posted On:
28 DEC 2024 9:10PM by PIB Ahmedabad
Perplexity AIના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
X પર અરવિંદ શ્રીનિવાસની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
“તમને મળીને અને AI, તેના ઉપયોગો અને તેની ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરીને ખૂબ જ આનંદ થયો.
તમને @perplexity_ai સાથે સરસ કામ કરતા જોઈને આનંદ થયો. તમારા ભાવિ પ્રયાસો માટે તમને શુભેચ્છાઓ.”
AP/IJ/GP/JD
(Release ID: 2088652)
Visitor Counter : 57
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam