પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉડાનની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી
Posted On:
21 OCT 2024 12:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉડાન (ઉડે દેશ કે આમ નાગરિક) યોજનાની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી, જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે.
શ્રી મોદીએ આ મુખ્ય પહેલની મુખ્ય અસરો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યુઃ
"આજે, આપણે ઉડાનના 8 વર્ષ પૂરાં થવાની ઉજવણી કરી રહ્યા છીએ, એક પહેલ જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને બદલી નાખ્યું છે. એરપોર્ટની સંખ્યા વધારવાથી લઈને વધુ હવાઈ માર્ગો સુધી, આ યોજનાએ કરોડો લોકોને ઉડ્ડયનની સુવિધા સુનિશ્ચિત કરી છે. સાથે જ, તેનો વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રીય વિકાસને આગળ વધારવા પર મોટી અસર કરે છે. આવનારા સમયમાં, અમે ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવાનું ચાલુ રાખીશું અને લોકો માટે બહેતર કનેક્ટિવિટી અને આરામ પર ધ્યાન કેન્દ્રિત કરીશું."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2066632)
Visitor Counter : 80
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam