પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મન કી બાત દરમિયાન સ્વચ્છતા સૌથી વધુ ચર્ચિત મુદ્દાઓ પૈકી એક રહ્યો : પ્રધાનમંત્રી


પીએમએ ભારતને સ્વચ્છ બનાવવા માટે કામ કરતા લોકોની જીવનયાત્રાને ઉજાગર કરી

Posted On: 02 OCT 2024 5:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે મન કી બાત દરમિયાન સ્વચ્છતા સૌથી વધુ ચર્ચિત વિષયોમાંથી એક છે.

narendramodi_in હેન્ડલ દ્વારા X પર એક પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રી લખ્યું:

“સ્વચ્છતા ખરેખર મન કી બાત દરમિયાન સૌથી વધુ ચર્ચિત વિષયોમાંથી એક રહ્યો છે. અમે ભારતને સ્વચ્છ બનાવવા માટે કામ કરતા અનુકરણીય લોકોની જીવનયાત્રાને પ્રકાશિત કરી છે.

#10YearsOf SwachhBharat"

AP/GP/JD


(Release ID: 2061210) Visitor Counter : 86