પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 05 SEP 2024 8:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શિક્ષક દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી, જેને શિક્ષક દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.

X પર એક વીડિયો પોસ્ટ કરતાં શ્રી મોદીએ કહ્યું:

"શિક્ષક દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ, આ યુવા મગજને આકાર આપનારા તમામ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ છે. ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2052015) Visitor Counter : 65