પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુંદર સિંહ ગુર્જરને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 04 SEP 2024 10:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુંદર સિંહ ગુર્જરને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પુરુષોની જેવલિન થ્રો F46માં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું; સુંદર સિંહ ગુર્જરનું અસાધારણ પ્રદર્શન, #Paralympics2024માં પુરુષોના જેવલિન થ્રો F46માં બ્રોન્ઝ લાવ્યા! તેમનું સમર્પણ અને જોશ ઉત્કૃષ્ટ છે. આ સિદ્ધિ બદલ અભિનંદન!

#Cheer4Bharat"

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2051595) Visitor Counter : 46