પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન ધન યોજનાની સફળતાની ઝલક શેર કરી
Posted On:
28 AUG 2024 1:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાણાકીય સમાવેશ કાર્યક્રમના 10 વર્ષ પૂરા થયા હોવાથી જન ધન યોજના પાછળના 10 આશ્ચર્યજનક આંકડાઓ પર એક પોસ્ટ શેર કરી છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"જન ધન યોજનાની સફળતાની એક ઝલક, આ થ્રેડમાં રચનાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. #10YearsOfJanDhan"
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2049283)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam