પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત “A+” રેટિંગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 21 AUG 2024 9:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આરબીઆઈના ગવર્નર શ્રી શક્તિકાંત દાસને ગ્લોબલ ફાયનાન્સ સેન્ટ્રલ બેન્કર રિપોર્ટ કાર્ડ્સ 2024માં સતત બીજી વખત A+” રેટિંગ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની X પરની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું: “RBI ગવર્નર શ્રી @DasShaktikantaને આ સિદ્ધિ માટે અભિનંદન, અને તે પણ બીજી વખત. આ આરબીઆઈમાં તેમના નેતૃત્વ અને આર્થિક વૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તરફના તેમના કાર્યની માન્યતા છે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2047143) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam