પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 04 JUL 2024 9:44AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

હું સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના ઉપદેશો લાખો લોકોને શક્તિ આપે છે. તેમનું ગહન જ્ઞાન અને જ્ઞાનની અવિરત શોધ પણ ખૂબ જ પ્રેરક છે. અમે તેમના સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજના સ્વપ્નને સાકાર કરવા માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2030565) Visitor Counter : 117