પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને મળ્યા
પોસ્ટેડ ઓન:
25 JUN 2024 3:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી.
તેમણે દેશની પ્રગતિ માટે તેમની બુદ્ધિમત્તા અને જુસ્સા માટે નાયડુની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"શ્રી એમ વેંકૈયા નાયડુ ગારુને મળ્યો. મને તેમની સાથે દાયકાઓ સુધી કામ કરવાની તક મળી છે અને મેં હંમેશા તેમની બુદ્ધિમત્તા અને ભારતની પ્રગતિ માટેના જુસ્સાની પ્રશંસા કરી છે.
વેંકૈયા ગારુએ અમારી ત્રીજી ટર્મ માટે શુભેચ્છાઓ પાઠવી છે."
AP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2028516)
મુલાકાતી સંખ્યા : 147
આ રીલીઝ વાંચો:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam