પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તાડાસન પર વીડિયો ક્લિપ શેર કરી

Posted On: 13 JUN 2024 9:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તાડાસન અથવા તાડના વૃક્ષની મુદ્રા પર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે.

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી ક્લિપમાં, ઊભા રહીને આ આસન કરવાથી થતાં સ્વાસ્થ્ય લાભો અને આસન કરવાની રીત જણાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"તાડાસન શરીર માટે શ્રેષ્ઠ છે. આ શરીરને વધુ શક્તિ પ્રદાન કરે છે અને યોગ્ય સંતુલન સુનિશ્ચિત કરે છે."

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2024900) Visitor Counter : 60