નાણા મંત્રાલય

કેન્દ્ર સરકારે રાજ્યોને કરવેરા હસ્તાંતરણનો રૂ. 1,39,750 કરોડનો હપ્તો બહાર પાડ્યો



આજની રિલીઝ સાથે, નાણાકીય વર્ષ 2024-25 માટે 10 જૂન, 2024 સુધીમાં કુલ રૂ. 2,79,500 કરોડ રાજ્યોને હસ્તાંતરિત કરવામાં આવ્યા

Posted On: 10 JUN 2024 9:19PM by PIB Ahmedabad

એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જૂન 2024ના મહિના માટે ડિવોલ્યુશન રકમ નિયમિતપણે જાહેર કરવા ઉપરાંત, એક વધારાનો હપ્તો બહાર પાડવામાં આવશે. ચાલુ મહિનામાં આ રિલીઝની કુલ રકમ રૂ. 1,39,750 કરોડ છે.. આનાથી રાજ્ય સરકારો વિકાસ અને મૂડીગત ખર્ચને વેગ આપવા માટે સક્ષમ બનશે.

વચગાળાના બજેટ 2024-25માં રાજ્યોને કરવેરાના હસ્તાંતરણ માટે રૂ. 12,19,783 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ પ્રકાશન સાથે, 10 જૂન 2024 સુધી રાજ્યોને (નાણાકીય વર્ષ 2024-25 માટે) કુલ રૂ. 2,79,500 કરોડ હસ્તાંતરિત કરવામાં આવી છે.

રાજ્યવાર રિલીઝ નીચે દર્શાવેલ છેઃ

ક્રમ

રાજ્ય

10 જૂન, 2024ના રોજ કરવેરા હસ્તાંતરણ કરવામાં આવ્યું

1

આંધ્ર પ્રદેશ

5655.72

2

અરુણાચલ પ્રદેશ

2455.44

3

આસામ

4371.38

4

બિહાર

14056.12

5

છત્તીસગઢ

4761.30

6

ગોવા

539.42

7

ગુજરાત

4860.56

8

હરિયાણા

1527.48

9

હિમાચલ

1159.92

10

ઝારખંડ

4621.58

11

કર્ણાટક

5096.72

12

કેરળ

2690.20

13

મધ્ય પ્રદેશ

10970.44

14

મહારાષ્ટ્ર

8828.08

15

મણિપુર

1000.60

16

મેઘાલય

1071.90

17

મિઝોરમ

698.78

18

નાગાલેન્ડ

795.20

19

ઓડિશા

6327.92

20

પંજાબ

2525.32

21

રાજસ્થાન

8421.38

22

સિક્કિમ

542.22

23

તમિલનાડુ

5700.44

24

તેલંગાણા

2937.58

25

ત્રિપુરા

989.44

26

ઉત્તર પ્રદેશ

25069.88

27

ઉત્તરાખંડ

1562.44

28

પશ્ચિમ બંગાળ

10513.46

 

કુલ

139750.92

****

AP/GP/JD



(Release ID: 2023874) Visitor Counter : 147