પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વીર સાવરકરને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.
प्रविष्टि तिथि:
26 FEB 2024 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. ભારત તેમની બહાદુરી ભાવના અને આપણા રાષ્ટ્રની સ્વતંત્રતા અને અખંડિતતા પ્રત્યેના અતુટ સમર્પણને હંમેશા યાદ રાખશે. તેમનું યોગદાન આપણને આપણા દેશના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રયત્ન કરવા માટે પ્રેરણા આપે છે.”
YP/AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2008966)
आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam