પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને 500 ટેસ્ટ વિકેટ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
16 FEB 2024 8:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિનને 500 ટેસ્ટ વિકેટ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે અશ્વિનની સફર અને સિદ્ધિઓ તેની કુશળતા અને દ્રઢતાનો પુરાવો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"રવિચંદ્રન અશ્વિનને 500 ટેસ્ટ વિકેટ લેવાના અસાધારણ માઇલસ્ટોન પર અભિનંદન! તેની સફર અને સિદ્ધિઓ તેની કુશળતા અને દ્રઢતાનો પુરાવો છે. તે વધુ શિખરો સર કરે તે માટે મારી તેને શુભેચ્છાઓ.
AP/GP/JD
(રીલીઝ આઈડી: 2006710)
મુલાકાતી સંખ્યા : 175
આ રીલીઝ વાંચો:
Kannada
,
Tamil
,
Malayalam
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Telugu