પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 01 FEB 2024 9:43AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ કોસ્ટ ગાર્ડ કર્મચારીઓને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

“@indiacoastguard ના 48મા સ્થાપના દિવસે, હું તેમના તમામ કર્મચારીઓ અને સ્ટાફને મારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. દરિયાઈ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને પર્યાવરણની સંભાળ પ્રત્યેનું તેમનું સમર્પણ અજોડ છે. ભારત તેમની અતૂટ તકેદારી અને સેવા માટે તેમને સલામ કરે છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2001034) Visitor Counter : 76