પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા બદલ ફ્રાંસના રાષ્ટ્રપતિનો આભાર માન્યો

प्रविष्टि तिथि: 26 JAN 2024 9:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો.

તેઓ મેક્રોનની પોસ્ટનો જવાબ આપી રહ્યા હતા.

પ્રધાનમંત્રીX પર પોસ્ટ કર્યું હતુઃ

"અમારા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ભાગ બનવા બદલ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર. તમારી ઉપસ્થિતિ ભારત-ફ્રાન્સ સંબંધોને ખૂબ જ વેગ આપશે."

YP/JD


(रिलीज़ आईडी: 1999960) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam