પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકોને થાઈપૂસમ પર શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
25 JAN 2024 9:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈપૂસમના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે ભગવાન મુરુગનને તેમના સતત આશીર્વાદ માટે પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"થાઇપૂસમના વિશેષ અવસર પર શુભેચ્છાઓ! ભગવાન મુરુગનના આશીર્વાદ હંમેશા આપણા પર રહે. આ ખાસ દિવસ દરેક માટે શક્તિ અને સમૃદ્ધિ લાવે. હું પ્રાર્થના કરું છું કે દરેક ખુશ અને સ્વસ્થ રહે."
YP/JD
(रिलीज़ आईडी: 1999747)
आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam