પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, જેડી(એસ) કર્ણાટકના વડા અને એચડી રેવન્ના સાથે મુલાકાત કરી
Posted On:
21 DEC 2023 12:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી HD દેવગૌડા, JD(S) કર્ણાટકના વડા શ્રી HD કુમારસ્વામી અને શ્રી HD રેવન્ના સાથે મુલાકાત કરી.
તેમણે દેશની પ્રગતિમાં તેમના અનુકરણીય યોગદાન માટે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પૂર્વ પીએમ શ્રી એચડી દેવગૌડા, શ્રી એચડી કુમારસ્વામી જી અને શ્રી એચડી રેવન્ના જીને મળીને હંમેશા આનંદ થાય છે.
ભારત દેશની પ્રગતિમાં દેવેગૌડાજીનું અનુકરણીય યોગદાનની ખૂબ પ્રશંસાને યોગ્ય છે. વિવિધ નીતિ વિષયક બાબતો પરના તેમના વિચારો સમજણભર્યા અને ભવિષ્યવાદી છે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1989057)
Visitor Counter : 167
Read this release in:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam