પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કાશી વિશ્વનાથ કોરિડોરના 2 વર્ષની ઉજવણી કરી


કાશી પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરીને સમૃદ્ધ થઈ રહ્યું છે : પ્રધાનમંત્રી

Posted On: 14 DEC 2023 3:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરના 2 વર્ષની ઉજવણી કરી.

MyGovIndia દ્વારા X પર એક પોસ્ટ શેર કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું:  "કાશી સતત સમૃદ્ધ થઈ રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સંસ્કૃતિ, પર્યટન, વાણિજ્ય, ઈનોવેશન અને અન્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે."

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1986217)