પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એક સુંદર કવિતા સંભળાવવા માટે નાનકડી ગાયિકાની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
10 DEC 2023 6:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કવિતાના પઠન માટે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયની પૌત્રીની પ્રશંસા કરી હતી.
ગવર્નર દ્વારા એક્સ પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સર્જનાત્મક અને મનમોહક. તેના શબ્દો પણ મહાન ઉર્જાનો સ્ત્રોત છે.”
YP/JD
(रिलीज़ आईडी: 1984770)
आगंतुक पटल : 188
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam