પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ સૂચિમાં ગરબાના સમાવેશની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
06 DEC 2023 8:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ સૂચિમાં ગુજરાતના ગરબાના સમાવેશ પર ખુશી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ
"ગરબા એ જીવન, એકતા અને આપણી ઊંડા મૂળ પરંપરાઓનો ઉત્સવ છે. અમૂર્ત હેરિટેજ લિસ્ટ પરનો તેનો સમાવેશ વિશ્વને ભારતીય સંસ્કૃતિની સુંદરતા દર્શાવે છે. આ સન્માન આપણને ભાવિ પેઢીઓ માટે આપણા વારસાને સાચવવા અને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે. વૈશ્વિક માન્યતા માટે અભિનંદન.."
CB/GP/JD
(रिलीज़ आईडी: 1983360)
आगंतुक पटल : 209
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam