પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાગરિકોને વિકિસિત ભારત એમ્બેસેડર બનવા આમંત્રણ આપ્યું

Posted On: 30 NOV 2023 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને વિકસિત ભારત એમ્બેસેડર બનવા અને વિકાસના સંદેશને વિસ્તૃત કરવા વિનંતી કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

નમો એપ વિકસીત ભારત સંકલ્પ યાત્રાને લગતી ઘણી બધી રસપ્રદ સામગ્રી સાથે ધૂમ મચાવી રહી છે. સમગ્ર ભારતમાં લોકો વિકસિત ભારત એમ્બેસેડર બની રહ્યા છે અને હું તમને પણ એક બનવા માટે આમંત્રિત કરું છું! ચાલો વિકાસના સંદેશને વધુ વિસ્તૃત કરીએ.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1981513) Visitor Counter : 100