પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાગાલેન્ડ રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

Posted On: 01 DEC 2023 10:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું:

"નાગાલેન્ડના લોકોને રાજ્યના સ્થાપના દિવસની શુભકામનાઓ. રાજ્યનો રસપ્રદ ઇતિહાસ, રંગબેરંગી તહેવારો અને ઉષ્માભર્યા લોકો ખૂબ વખાણવામાં આવે છે. આ દિવસ વિકાસ અને સફળતા તરફ નાગાલેન્ડની યાત્રાને વધુ મજબૂત બનાવે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1981415) Visitor Counter : 83