પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં બ્રોન્ઝ જીતવા બદલ હિમાંશી રાઠી, સંસ્કૃતિ મોરે, વ્રુતિ જૈનને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 28 OCT 2023 8:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હેંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં મહિલા ચેસ B1 કેટેગરીની ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હિમાંશી રાઠી, સંસ્કૃતિ મોરે અને વ્રુતિ જૈનને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"એશિયન પેરા ગેમ્સમાં મહિલા ચેસ B1 કેટેગરી ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હિમાંશી રાઠી, સંસ્કૃતિ મોરે અને વ્રુતિ જૈનને ખૂબ ખૂબ અભિનંદન.

તેમની કૌશલ્ય, નિશ્ચય અને અવિરત ભાવનાએ દેશને ગૌરવ અપાવ્યું છે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 1972709) મુલાકાતી સંખ્યા : 223