પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400m - T47માં ગોલ્ડ જીતવા બદલ દિલીપને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
28 OCT 2023 11:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400 મીટર - T47 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ દિલીપને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"પુરુષોની 400m - T47 ઇવેન્ટમાં દિલીપને તેના શાનદાર ગોલ્ડ મેડલ જીતવા બદલ હાર્દિક અભિનંદન!
આ ઐતિહાસિક સિદ્ધિએ સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે."
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1972375)
મુલાકાતી સંખ્યા : 179
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam