પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજીમાં ગોલ્ડ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ શીતલ દેવીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
27 OCT 2023 5:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજી મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ શીતલ દેવીને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે તેણીનું પરાક્રમ તેણીની હિંમત અને નિશ્ચયનું પ્રમાણ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"એશિયન પેરા ગેમ્સમાં તીરંદાજી મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન ઈવેન્ટમાં તેણીના અસાધારણ ગોલ્ડ મેડલ પર શીતલ દેવી પર ગર્વ છે. આ સિદ્ધિ તેણીની હિંમત અને નિશ્ચયનો પુરાવો છે."
CB/GP/JD
(रिलीज़ आईडी: 1972227)
आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam