પોસ્ટેડ ઓન:
26 OCT 2023 2:38PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મનીષા રામદાસને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5 માં બ્રોન્ઝ જીતવા બદલ મનીષા રામદાસને ખૂબ ખૂબ અભિનંદન.
સમર્પણથી વિજય સુધીની તેણીની સફર દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com