પોસ્ટેડ ઓન:
25 OCT 2023 4:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રમોદ ભગત અને મનીષા રામદાસને ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં બેડમિન્ટન મિક્સ ડબલ્સ SL3-SU5 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ પ્રમોદ ભગત અને મનીષા રામદાસની ગતિશીલ જોડીને અભિનંદન. ભારત આ અસાધારણ સિદ્ધિને ગર્વથી ઉજવે છે!”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com