પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મિશ્ર ડબલ્સ SL3-SU5 ઇવેન્ટમાં નિતેશ કુમાર અને તુલાસિમાથી મુરુગેસન દ્વારા પ્રાપ્ત બ્રોન્ઝ મેડલની ઉજવણી કરી

Posted On: 25 OCT 2023 4:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નિતેશ કુમાર અને તુલાસીમાથી મુરુગેસનને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“બેડમિન્ટન મિક્સ્ડ ડબલ્સ SL3-SU5 ઇવેન્ટમાં અદભૂત બ્રોન્ઝ મેડલ જીતવા બદલ નિતેશ કુમાર અને તુલાસિમાથી મુરુગેસનને અભિનંદન.

"તેમની સિદ્ધિઓ આપણા દેશની શ્રેષ્ઠતાની ક્ષમતાનો પુરાવો છે."

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1970933) Visitor Counter : 92